Posts

Showing posts from June, 2020

Introduction to Tally

-            INTRODUCTION -                   TALLY ERP 9 એ દુનિયાનું સૌથી ઝડપી અને વધુ શક્તિશાળી બહુભાષી( Multi Language) બિઝનેશ એકાઉન્ટિંગ અને ઇન્વેન્ટરી મેનેજમેંટ સૉફ્ટવેર છે. -           TALLY ERP 9 એ સ્મોલ અને મીડિયમ બિઝનેશની જરૂરિયાત પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. તે સંપૂર્ણ પણે સંકલિત સસ્તો તેમજ અત્યંત વિશ્વશનિય સૉફ્ટવેર છે.ટેલિ ખરીદવું સહેલું છે , તે ઝડપી ઇન્સ્ટોલ થઈ શકે છે તેમજ શીખવું પણ સહેલું છે. -           TALLY ERP 9 એ automatic અને તમારા બધા બિઝનેશની કામગીરી ને સંકલીત કરવા માટે વપરાય છે. જેમ કે sales, finance , purchasing, inventory અને manufacturing જેવા બિઝનેશો. -           TALLY ERP 9 માં ચોકસાઈ તેમજ up to date બિઝનેશ ઇન્ફોર્મેશન(માહિતી) મળે છે. તેમાં નવા લક્ષણો તેમજ તેની સ્પીડ ખૂબ જ વધુ છે. -           TALLY ERP 9 એ MIS સાથે વિસ્તૃત કરેલી તેમજ એક સાથે કામ કરવા માટે તેમજ ડેટા synchronization તેમજ બીજી જગ્યાએ એક્સેસ કરી શકે તેવી ક્ષમતા છે. જે સરળતાથી તમારા બધા બિઝનેશ પ્રક્રિયાઓને સરળ બનાવવા અને ખર્ચ – અસરકારકતા ( cost-effectiv