Introduction to Tally


-          INTRODUCTION
-          

       TALLY ERP 9 એ દુનિયાનું સૌથી ઝડપી અને વધુ શક્તિશાળી બહુભાષી(Multi Language) બિઝનેશ એકાઉન્ટિંગ અને ઇન્વેન્ટરી મેનેજમેંટ સૉફ્ટવેર છે.
-          TALLY ERP 9 એ સ્મોલ અને મીડિયમ બિઝનેશની જરૂરિયાત પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. તે સંપૂર્ણ પણે સંકલિત સસ્તો તેમજ અત્યંત વિશ્વશનિય સૉફ્ટવેર છે.ટેલિ ખરીદવું સહેલું છે, તે ઝડપી ઇન્સ્ટોલ થઈ શકે છે તેમજ શીખવું પણ સહેલું છે.
-          TALLY ERP 9 automatic અને તમારા બધા બિઝનેશની કામગીરી ને સંકલીત કરવા માટે વપરાય છે. જેમ કે sales, finance , purchasing, inventory અને manufacturing જેવા બિઝનેશો.
-          TALLY ERP 9 માં ચોકસાઈ તેમજ up to date બિઝનેશ ઇન્ફોર્મેશન(માહિતી) મળે છે. તેમાં નવા લક્ષણો તેમજ તેની સ્પીડ ખૂબ જ વધુ છે.
-          TALLY ERP 9 MIS સાથે વિસ્તૃત કરેલી તેમજ એક સાથે કામ કરવા માટે તેમજ ડેટા synchronization તેમજ બીજી જગ્યાએ એક્સેસ કરી શકે તેવી ક્ષમતા છે. જે સરળતાથી તમારા બધા બિઝનેશ પ્રક્રિયાઓને સરળ બનાવવા અને ખર્ચ – અસરકારકતા (cost-effectively)માં મદદ કરે છે.                     
Silent Features of Tally ERP 9



1.       Leading  (આગળ પડતું)  Accounting Package :-  ટેલીનું પ્રથમ વર્ઝન ૧૯૮૮ માં રિલિજ થયું હતું તેમજ સતત વિકાસ (development) થી દુનિયાનું સૌથી મોખરે હોય તેવું `એકાઉન્ટિંગ પેકેજ છે. જે લાખો ગ્રાહક ઉપયોગ કરી શકે તેવું બનાવેલ છે. ટેલિ એ માર્કેટમાં ૯૦ ટકા થી વધુ લોકો વાપરે છે.
2.       NO Accounting Code : bija કોમ્પ્યુટર રાઇઝડ એકાઉન્ટિંગ પેકેજો કે જેમાં ન્યૂમેરિક કોડની જરૂર પડે છે. ટેલીમાં કોઈ પણ એકાઉન્ટિંગ કોડની સિસ્ટમ નથી. વપરાશ કર્તાને ટેલીમાં Meaningful (અર્થપૂર્ણ) નામ આપવાની તેમજ તેના ડેટા આઇટ્મ્સને સિસ્ટમમાં ઉમેરવાની સ્વતંત્રતા છે.
3.  Complete Business Solution : Tally ERP 9 બિઝનેશ (ધંધા) ના એકાઉન્ટિંગ અને ઇન્વેન્ટરી(યાદી)ની જરૂરિયાતો માટે વ્યાપક ઉકેલ પૂરો પાડે છે. પેકેજમાં ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ, ગુક કીપીંગ અને ઇન્વેન્ટરી એકાઉન્ટિંગનો સમાવેશ થયેલ છે. તેમાં વિવિધ ટૂલ્સ આવેલ છે કે ડેટાને Extract , Interpret (અર્થઘટન) કરવા માટે વપરાય છે.
4.   Integrated ( સંકલિત) / Non Intergrated Accounting And Inventory : Tally ERP 9 માં વપેરશકર્તા એ Accounting અને Accounting And Inventory માઠી કોઈ પણ એકાઉન્ટિંગ પસંદ કરી શકે છે. જે Accounting And Inventory પસંદ કરવામાં આવે તો તે Intergrated કોઈ પણ શકે છે અથવા નહીં તે પણ વપરાશકર્તા પસંદ કરી શકે છે.                                       

Comments

Post a Comment

Popular posts from this blog

All HTML Tags List in Hindi – All HTML Tags.

साइबर सुरक्षा क्या है? परिभाषा, उपाय, निबंध