Introduction to Tally
- INTRODUCTION - TALLY ERP 9 એ દુનિયાનું સૌથી ઝડપી અને વધુ શક્તિશાળી બહુભાષી( Multi Language) બિઝનેશ એકાઉન્ટિંગ અને ઇન્વેન્ટરી મેનેજમેંટ સૉફ્ટવેર છે. - TALLY ERP 9 એ સ્મોલ અને મીડિયમ બિઝનેશની જરૂરિયાત પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. તે સંપૂર્ણ પણે સંકલિત સસ્તો તેમજ અત્યંત વિશ્વશનિય સૉફ્ટવેર છે.ટેલિ ખરીદવું સહેલું છે , તે ઝડપી ઇન્સ્ટોલ થઈ શકે છે તેમજ શીખવું પણ સહેલું છે. - TALLY ERP 9 એ automatic અને તમારા બધા બિઝનેશની કામગીરી ને સંકલીત કરવા માટે વપરાય છે. જેમ કે sales, finance , purchasing, inventory અને manufacturing જેવા બિઝનેશો. - TALLY ERP 9 માં ચોકસાઈ તેમજ up to date બિઝનેશ ઇન્ફોર્મેશન(માહિતી) મળે છે. તેમાં નવા લક્ષણો તેમજ તેની સ્પીડ ખૂબ જ વધ...